Sale!

Maharshi Shri Ved Vyasji

65.00

+ Free Delivery

અવિનાશીનો એક અનોખો આવિર્ભૂત અવતાર

અવિનાશી શ્રી નારાયણ ભગવાનના કુલ અવતારોની સંખ્યા જુદા જુદા વિદ્વાનોએ બે રીતે નક્કી કરી છે. કોઈ વિદ્વાન કુલ ૨૨ અવતારો માને છે તો કોઈ ૨૪. એટલે સ્વાભાવિક છે કે બંને રીતે નક્કી થયેલા અવતારોના ક્રમાંકોમા બેનો ફેર રહેવાનો. અવતારો તો એના એ જ છે; એમાં કોઈ બાંધછોડ નથી. પરંતુ પ્રથમ બે આવિર્ભાવને અમુક વિદ્વાનો અવતાર તરીકે નથી ગણતા; તો કોઈ ગણે છે. આપણે અહીં આ લેખમાં એ રીત કે ક્રમાંક અંગે પૃથ્થકરણ નથી કરવાના પરંતુ બંને રીતમાં સમાયેલા એક અવતાર અંગેના પ્રસંગોને માણવાના છીએ.

Category: Tag:

Reviews

There are no reviews yet.

Be the first to review “Maharshi Shri Ved Vyasji”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Veda VyasMaharshi Shri Ved Vyasji
65.00